વીર તારા નામની ગુંજ અને અન્ય ગીતો
May 12th, 2011 by gssહળવાશો આ ભારે ભારે…!
October 4th, 2007 by himatshahહળવાશે, હળવાશે ખરતી આ ફૂલ પાંદડીઓ!
જુએ સહુ, આનંદે સહુ:
ભારે, ભારે ઊઠતા એના ચિત્કાર!
જુએ કોઇ? સાંભળે કોઇ?
છુપા સંજોગોની ઘંટીમાં દળાતી અસહાયતા..!
હાહાકાર કરે હૈયે;
ઊફ એકેય એ કરે ના;
કોમળ કરાંગુલીઓ કોઇ પ્રસારી શકે ના?
ઘોઘરો દાબતી દેખાય દાનવતા!
ધીમા શ્વાસે રુંધાય માનવતાઆ ;
કોઇ ટંકાર કરે જરા ના;
કોઇ સંભાળ કરે જરા ના.
માનવી ગણુ બધુયે થયો,
માનવ થવાનું ભૂલી ગયો!
વાહ, વાહ કરું?
વેદનાઓ વીણું?
શું કરું? શું ના કરું?
ભારે, ભારે બધા આ ભારો;
હળવાશે, હળવાશે શાને લીધા?
Hello world!
August 25th, 2007 by gssWelcome to Gujaratisahityasarita.org. This is your first post. Edit or delete it, then start blogging!